Youtube Download : યૂટ્યૂબ ઉપરથી Video ડાઉનલોડ કેવી રીતે કરી શકાય?

જો યૂટ્યૂબના પેજ પર જ ડાઉનલોડનો ઓપ્શન આવી જાય તો? આપણે અહિયાં યૂટ્યૂબના પેજ પર જ વિડિયો ડાઉનલોડનો ઓપ્શન કેવી રીતે લાવી શકાય એ જોઈએ. સૌથી સરળ રીત….. STEP  1 પહેલા તમારા વેબ બ્રાઉજર એટલે google chrome અથવા mozila firefoxમાં નીચેની લિન્ક ખોલો. http://en.savefrom.net/ આ ખોલશો તો તમને આવી સ્ક્રીન દેખાશે: ઉપર દર્શાવેલ સ્ક્રીનમા Install […]

Cute babies whenever i heard it one cute smile comes across over face.

બાળકોને જોતાંની સાથે જ મનમાં આનંદ અને અતિ ઉત્સાહ છવાઈ જાય છે. આજ કાલના ભાગમભાગભર્યા જીવનમાં જ્યારે આપણે આજે પણ નાના બાળકો , નાના નાના ભૂલકાઓને જોઈએ તો કેમ આપણે બે ઘડી માટે ચિંતામુક્ત થઈ જતાં હોઈએ છીએ? બસ આ બધા ફોટોસ ધ્યાનથી જુઓ અને બસ બાળકો ની આંખો અને સ્માઇલ હાસ્યમાં ખોવાઈ જાઓ મારા […]

Collection of Shri Mitesh Thacker – Part – 1.

ફકીર હાલ છે મારો કશી મિલકત વિનાનો છુ , ના લુંટશો મને હું લુંટાયેલો ખજાનો છું , મને ખબર નથી મારી પણ લોકો કહે છે , હું માણસ મજાનો છુ …. ——————————————– પછી આવજે મોત…હું નશામાં છું… હવે આ જિંદગી મને બરોબર ચડી છે… —————————————— ખુશીઓનો સોદાગર છું ‘સાહેબ’… મુદ્દલ સાથે વ્યાજ પણ આપું છું.. […]

Worth reading … Majaa Padshe…. DIL TARU… MARAJI PAN TARI…….

Worth reading … Majaa Padshe… દિલ પણ તારું મરજી પણ તારી પણ એક વાત કહું તને મઝા પડશે એક સોમવારે કામ કાજ માંડી વાળી ને બેફામ રખડ્શું સાચ્ચું કહું મઝા પડશે બધા રચ્યા પચ્યા હશે કામ માં આપણ ને કોઈ નહિ નડશે સાચું  કહું મઝા પડશે મોબાઇલ બાજુએ મૂકી ને હરજે ફરજે બહુ  ફરક પડશે […]